રાળગોન શાળામાં જન્માષ્ટમીની ઉજવણી

1476

તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉઝવણી કરવામાં આવી હતી. કૃષ્ણજન્મોત્સવની હર્ષોલ્લાસ ભેરી ઉજવણીમાં શાળાના બાળકો વેષભૂષા સાથે જોડાયા હતાં. આ નિમિત્તે ડી.જે.સાઉન્ડ સાથે ગામમાં શોભાયાત્રા નિકળી હતી. કૃષ્ણ જન્માષ્ટમીના આ પાવન પર્વમાં બાળકો, શિક્ષકો સહિત સૌ જોડાયા હતાં.

Previous articleનવા સાંગાણા ગામે રામકથાનું આયોજન
Next articleકૃષ્ણપરા ગામનું સુંદર પ્રવેશદ્વાર