દામનગર પુષ્ટીમાર્ગિય હવેલીમાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી

899

દામનગર શહેરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવતા વિવિધ મંદિરો પૃષ્ટિય માર્ગીય હવેલીમાં સમસ્ત વૈષ્ણવો દ્વારા હિંડોળા દર્શન કેક રાસોત્સવ સુંદર સુશોભન સાથે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી ઉજવાય દામનગર બીએપીએસ સ્વામી નારાયણ મંદિર ખાતે બીએપીએસ મંદિરમાં ભવ્ય હિંડોળા દર્શન પંજરી પ્રસાદ સાથે શહેર ભરમાંથી મોટી સંખ્યામાં સત્સંગીઓએ કેક કાપી ભગવાન શ્રી કૃષ્ણનો બર્થ ડે ઉજવ્યો શહેરના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શહેરભરના યુવાનો દ્વારા મટકી ઉત્સવ રાસોત્સવ હિંડોળા દર્શનનું અનેરું આકર્ષણ સાથે રામજી મંદિર સહિતના મંદિરોમાં  નંદ ઘેર આનંદ ભર્યો જય કનેંયાલાલ કીના નાદ સાથે શહેરભરમાં મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હિન્દૂ તહેવારમાં મુસ્લિમ બાળા સોનિયા મલેકને કૃષ્ણ બનાવી જન્માષ્ટમી ઉજવતા શાખપુર ગામે કોમી એકતાની અદભુત મિસાલ ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્ય રીતે જન્મોત્સવ ઉજવતા ભાવિકો.

Previous articleબોટાદના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ભારે ત્રાસ
Next articleહાર્દિકના સમર્થનમાં બાબરીયાવાડમાં પાસ આગેવાનોનું ઉપવાસ આંદોલન