પાર્થેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની થતી ઉજવણી

1131

પાર્થેશ્વર મહાદેવ મંદિર રર વર્ષથી બનેલું છે. પાર્થ સોસાયટી તથા આજુબાજુની સોસાયટીમાંથી દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. મંદિરમાં શ્રાવણ માસ દરરોજ દિપમાળ કરવામાં આવે છે. રાત્રે રામદરબાર, રૂદ્રાભિષેક તથા જન્માષ્ટમી-રામનવમી, શિવરાત્રિ જેવા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમાં પાર્થ સત્સંગ મહિલા મંડળનું આર્થિક અને સેવાકિય યોગદાન મહત્વપૂર્ણ છે તેમજ મંદિરના સેવકો અને રામભાઈ પુજારી તથા પરેશભાઈ તથા ભગીરથસિંહ વિગેરે ખૂબ જ ધાર્મિક ક્રિયામાં જહેમત ઉઠાવી રહ્યાં છે.

Previous articleસિહોરમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની ઉજવણી
Next articleશુક્રવારે જાળીયામાં પંચ મહાયાગ પુર્ણાહુતી થશે