જાતીય સતામણી-એસિડ હુમલાનો ભોગ બનેલા પુરુષોને વળતર મળશે : સુપ્રિમ

917

જાતીય સતામણી તથા એસિડ અટેકના શિકાર પુરૂષોને પણ વળતર મળશે. સુપ્રીમકોર્ટે પોસ્કો કાયદામાં સૂનાવણી કરી રહેલા વિશેષ જજોએ બે ઓક્ટોબરથી આ યોજના લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ બારામાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે દ્ગછન્જીછની યોજનાને જાતિ તટસ્થ કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે દ્ગછન્જીછની વળતર યોજના જેન્ડર ન્યૂટ્રલ હશ. આ અંતર્ગત બળાત્કાર પીડિતને ઓછામા ઓછૂ ૪ લાખ અને એસિડ અટેક પર ૭ લાખ રૂપિયા આપવાની વાત છે.

Previous articleકેન્દ્ર સરકાર ૩૫-એ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે : ફારુક અબ્દુલ્લા
Next articleસજાતિય સંબંધ અપરાધ છે કે કેમ તે મામલે આજે સુપ્રીમમાં ફેંસલો