પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

0
526

શહેરનાં વડવા વોર્ડ નં.-૨માં વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરથી જડેશ્વર મહાદેવ મંદિર સુધી પેવીંગ બ્લોક નાખવામાં આવનાર હોય જેનાં કામનું ખાતમુર્હુત કોર્પોરેટર ગીતાબેન બારૈયાનાં હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ મેર, ભરતભાઈ મકવાણા, શક્તિભાઈ, કૃપાલભાઈ, રવિભાઈ, કિશોરભાઈ, જયુભાઈ તેમજ સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here