કલાપથ દ્વારા શિવસ્તુતિ

1055

ભાવેણાની જાણીતી સંસ્થા કલાપથના યુવાનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના ચરણમાં ‘શિવસ્તુતિ’ની બેનમૂન કલાકૃતિનો વિડીયો લોન્ચ કર્યો છે.

Previous articleગ્રામ્ય વિસ્તારની સગીરા પર વાડીમાં દુષ્કર્મ કર્યાની રાવ
Next articleરાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન