ખાત્રજ આલ્ફા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
473

ખાત્રજ ગામે આવેલ આલ્ફા કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનો.માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીઓએ ૧૦૦થી વધુ વૃક્ષો વાવી તેના જતનની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ વૃક્ષો વધુ વાવવાની લોકોમાં જાગ્રૃતા લાવી ગ્લોબલ વોર્મિગની અસર ઘટાડવા પ્રયત્નો હાથ ધરશે તેવા શપથ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here