બોટાદ અને ગઢડામાં તલાટીઓએ કાળી પટ્ટી સાથે આવેદનપત્ર આપ્યું

7459

બોટાદ જિલાના તલાટી કમ મત્રી મહામડળ દ્વારા વિવિધ માંગણીઓને  લઈ આજે કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર રહ્યા હાજર જયારે ગઢડામાં મામલતદારને  આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્યના તલાટી કમ મત્રી મહામડળ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં   વિવિધ પડતર માગણીઓને લઈ  અલગ અલગ કાર્યક્રમ  યોજવામાં આવી રહ્યા છીએ ત્યારે આજે બોટાદ જિલા તલાટી કમ મત્રી મહામડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી આજે ઓફીસ માં કામ કર્યું હતું  . ત્યારે આજે બોટાદ જિલા ના ગઢડા  તલાટી કમ મત્રી મહામડળ દ્વારા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .તલાટીકમ મત્રી મહા મડળ નું  મુખ્ય માંગણીઓ એ છે કે  ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્ર ની શરત રદ કરવી ,૨૦૦૬ ના  બદલે ૨૦૦૪  થી ભરતી થયેલ લોકોને સળંગ નોકરી નો હુકમ કરવો ,,નવી ભરતી થયેલ તમામ ને જૂની પેન્શન પદ્ધતિ દાખલ કરવી   તેમજ પ્રમોશનની જગ્યામાં વધારો કરવો .ત્યારે આજે બોટાદ જિલાના તમામ તલાટી કમ મત્રી મહામડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ઓફીસ કામ કર્યું હતું.

Previous articleહિંડોરણા ચોકડી પાસે ચોરી થયેલ બલ્કરનો તસ્કર ઝડપાયો
Next articleગ્રીનસીટી દ્વારા વધુ રપ વૃક્ષોનું વૃક્ષારોપણ