નંદકુંવરબા કોલેજમાં વર્કશોપ યોજાયો

0
354

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના બી.બી.એ. વિભાગમાં વર્કશોપનો કાર્યક્રમ ઉજવવામાં આવેલ. જેમાં આણંદ ઈન્સ્ટિટ્યુટ ઓફ બીઝનેસ સ્ટડીઝના આચાર્ય ડો.સુનીલ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને એસઈબીઆઈ એટલે કે સ્ટોક એક્ષચેન્જ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના બી.બી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને  તેમને રાખેલાં મુખ્ય વિષયના જ્ઞાનમાં વિસ્તૃત જ્ઞાન મળી રહે તે અંતર્ગત મેનેજમેન્ટ વિભાગના તજજ્ઞ આણંદ ઈન્સિટ્યુટ ઓફ બીઝનેસ સ્ટડીઝના આચાર્ય ડો. સુનીલ ત્રિવેદીએ એસઈબીઆઈ વિશે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here