સામવેદી શ્રાવણી રક્ષાબંધન બળેવ

0
324

સામવેદી શ્રીમાળી બ્રાહ્મણની કેવડા ત્રીજને દિવસે આજરોજ નિલકંઠ મહાદેવમાં યજ્ઞોપવિત્રનો કાર્યક્રમ શાસ્ત્રોક વિધી પ્રમાણે યોજાયેલ સવારે ૮-૦૦ વાગ્યાથી ૧-૦૦ વાગ્યા સુધી સંપુર્ણ વિધિ-વિધાનથી વિશાળ શ્રીમાળી બ્રાહ્મણોની હાજરીમાં વિધિવત યજ્ઞોપવિત્ર વિધી મનોજભાઈ દ્વારા કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here