હાર્દિક પટેલની મુલાકાતે સંજયસિંહ

0
469

ખેડુતોના દેવામાફી અને અનામત માટે આમરણાંત ઉપવાસના આજે ૧૮માં દિવસે હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાતે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર)ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ (વરતેજ), ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા સહિતનાં ગયા હતા અને હાર્દિક પટેલની મુલાકત લઈ સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here