રામજી મંદિર ખાતે કેવડાત્રીજની પુજા વિધિ

0
364

હિંમતનગર ના હડીયોલ પુલ છાપરીયા વિસ્તાર ના રામજી મંદિર ખાતે કેવડાત્રીજ ની પુજા વિધિ ખુબ જ શાંતિપૂવૅક ઉજવાઈ છેલ્લા ૪૭ વરસ થી રામજી મંદિર માં કેવડાત્રીજ ની પુજાવિધિ યોજાય છે. જેમાં દરેક ધમૅપ્રેમી ભકતો હાજર રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here