રાજ્યકક્ષાની યંગ મુંડો સ્પર્ધામાં ઢસાની હાઈ.ને ૧૦ મેડલ મળ્યા

0
260

તા.૭-૯-ર૦૧૮ થી ૯-૯-ર૦૧૮ સુધી રાજ્યકક્ષાની યુ ૧૯ યંગમુડો સ્પર્ધા રાજપીપળા ખાતે યોજાઈ હતી. જેમાં આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શનના વિદ્યાર્થીઓએ  ઉત્કુષ્ટ પ્રદર્શન કયું હતું. આ સ્પર્ધામાં-૫૨ વજન ગુપ મા વાધેલા પિયુષ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે-૪૦ વજન ગુપ મા ગઢાદ્દા ધર્મેશ. ઝાપડીયા નિરલને સિલ્વર મેડલ +૬૮ વજન ગુપમા ધામેલીયા વૂતિશાને સિલ્વર મેડલ તથા-૩૬ વજન ગુપમા દલ સલમા-૪૪ વજન ગુપમા સરધારા ઋષિકા -૫૨ વજન ગુપમા રાઠોડ નમ્રતા-૫૬ મા વેકરીયા અમીષા -૬૮ મા વાઘેલા કરણ અને +૭૫ મા ખીચડીયા પીરાગને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. આમ શાળા ના ખેલાડીઓ એ ૧ ગોલ્ડ મેડલ ૩ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. શાળાના ખેલાડીઓ ની ઉપરોક્ત સિદ્ધિ બદલ જીલ્લા ના અધિકારીઓ પદાધિકારીઓ તથા શાળા ના વહીવટદારે શાળા ના સિદ્ધિ પ્રાપ્ત તમામ ખેલાડીઓ તેમને કોચિંગ આપનાર સુનીલભાઇ ખાવડુ રમત-ગમત શિક્ષણ આર.બી.હેરમા એસ.પી.પરમાર એ.બી.જોષી તથા શાળા ના આચાર્ય ડો.જી.બી.હેરમાને અભિનંદન આપી સતત સફળતા મેળવવા બદલ સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here