ટીબી રોગ જાગૃતિ પત્રીકાનું વિતરણ

0
285

બરવાળા નગરપાલિકા ખાતે તા.૧ર/૦૯/ર૦૧૮ ના રોજ બપોરના ૩ઃ૩૦ કલાકે બરવાળા આરોગ્ય વિભાગના સંજય રામદેવ(એસ.ટી.એસ.) તેમજ મુકેશભાઈ સોલંકી (મ.પ.હે.વ.) ધ્વારા નિતિનભાઈ પટેલ (નાયબ મુખ્યમંત્રી) ધ્વારા ટીબી જાગૃતિ અભિયાન તેમજ ટીબી નિર્મુલન અંગેની પત્રિકાઓ બનાવવામાં આવી હતી તે પત્રિકાઓનું બરવાળા નગરપાલિકા કચેરી ખાતે ઉપસ્થિત સ્ટાફને વિતરણ કરવામાં આવ્યુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here