આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન

0
379

ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ ખો-ખોની સ્પર્ધામાં વિવિધ કોલેજોની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ખો-ખોની સ્પર્ધામાં તેની હરીફને પરાજીત કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here