IIP ગ્રોથ જુલાઈમાં ઘટીને ૬.૬%  આયાતમાં ૨૫%ની થયેલી વૃદ્ધિ

721

શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રોથનો આંકડો આજે જારી કરી દેવામાં આવ્યો હતો. આ આંકડો જુલાઈ મહિના માટેનો જારી કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં આઈઆઈપી ગ્રોથનો આંકડો ૬.૯ ટકા હતો જે જુલાઈ મહિનામાં ઘટીને ૬.૬ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરુપે આ અસર થઇ .

Previous articleરિટેલ ફુગાવો ૩.૬૯%ની ૧૧ માસની નીચી સપાટીએ
Next articleખેડૂતોને એમએસપી સંબંધિત પોલિસીને કેબિનેટની બહાલી