આંતર કોલેજ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન

705

ભાવનગર યુનિવર્સિટી શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ યોગની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની ટીમે ભાગ લીધો હતો. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે યોગની સ્પર્ધામાં તેની હરીફને પરાજીત કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

 

Previous articleરાજુલાના પૂર્વ ચીફ ઓફિસર પરીખે કરેલ ભ્રષ્ટાચારની તપાસનો ધમધમાટ
Next articleછેતરપીંડીના ગુનામાં ફરાર પીજીવીસીએલનો કર્મી જબ્બે