પંજાબી અભિનેત્રી એની શેખો બોલીવુડમાં કરશે એન્ટ્રી!

1644

અભિનેત્રી એની સેખો જેમણે ઘણા ટેલિવિઝન શો અને ફિલ્મોમાં કામ કર્યું છે હાલમાં રિલીઝ થયેલ તેમની પંજાબી ફિલ્મ ’પંજાબ સિંહ’કરી હતી સફળતાનો આનંદ લઇ રહી છે જે ગુરજીન્દ માનની સાથે આવી હતી એ ફિલ્મનો જશ્ન હજુ સુધી પૂરો નથી થયો અને તેઓ બોલીવુડ તરફ પોતાની કિશમત આજમાવવા જઈ રહી છે. સૂત્રોના પ્રમાણે બોલીવુડના એક ફિલ્મ નિર્માતાએ એની સેખોને લાવવાના છે પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને બને એક સાથે કામ કરવા માટે પોઝીટીવ છે અને જલ્દી બાકી પ્રક્રિય શરૂ કરશે આ સમાચાર વિશે ઘણું બધું બહાર આવવાનું બાકી છે કારણ કે હજુ શરૂઆતી સ્ટેજ છે. આ વિશે એનીએ જણાવ્યું હતું કે “હું જેટલી ઉત્સાહિત છું તેટલી જ નર્વસ છું આ મારી પહેલી બોલીવુડ ફિલ્મ છે આ પહેલા મેં નાની સ્ક્રીન અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલીવુડ ફિલ્મમાં કામ કરવું એક સપનાનું સત્ય થવા બરાબર છે”

પંજાબી ફિલ્મોમાં પ્રવેશ કર્યા પહેલા એની સેખો સ્વેતા તિવારીની સાથે ધારાવાહિક ’પર્વરીશ’દૂરદર્શનના ધરાવાહિક ’યહાઁ કે હમ સિકંદર’જેવા ઘણા ટેલિવિઝન કાર્યક્રમો એની કામ કરી ચુકી છે. અભિનેત્રી એની સેખો જેમણે ઘણા ટેલિવિઝન શો અને ફિલ્મોમાં કામ કર્યું છે હાલમાં રિલીઝ થયેલ તેમની પંજાબી ફિલ્મ ’પંજાબ સિંહ’કરી હતી સફળતાનો આનંદ લઇ રહી છે જે ગુરજીન્દ માનની સાથે આવી હતી.

Previous articleબોલીવુડમાં ‘ગબ્રુ ગેંગ’માં બનાવવામાં આવેલી સ્પર્ધામાં વિશ્વની પહેલી ફિલ્મ!
Next articleભારત-પાક મેચ પહેલાં સાનિયા મિર્ઝા સોશિયલ મિડિયાથી દૂર રહી!!