હું દરેક ફિલ્મમાં લીડ કરું છુંઃતાહિર રાજ ભસીન

1264

રાની મુખર્જીની ’મર્દાનગી’અને જ્હોન અબ્રાહમની ’ફોર્સ-૨’માં લોકપ્રિયતા મેળવ્યા બાદ હૈન્ડસમ અભિનેતા તાહિર રાજ ભસીન એક વાર ફિરથી નવાઝુદ્દીન સિદ્દીકી સાથે નજરે ચડશે અને હાલમાં તેઓ ખૂબ ચર્ચમાં છે તેમની આગામી ફિલ્મ ’મંટો’ને લઈ જેમની સાથે થયેલ વાતચીતના મુખ્ય પેશઃ-

મંટોમાં તમે શ્યામની પાત્ર ભજવો છો અત્યાર સુધીના પાત્રોમાં કેટલું અગલ છે?

ખુબજ અલગ છે મારી છેલ્લી ફિલ્મ ’મર્દાનગી’અને ’ફોર્સ-૨’માં જે પાત્ર હતું તે પોતાનામાં ગ્રેસર તેઓ હંમેશા ડોગ્સ સ્ટેજ પર રહે છે પરંતુ શ્યામ કમ્પ્લીટ અપોજીત છે તેઓ એક જામર છે તેમને સારા કપડાં પસંદ છે તેમને સારા બુટ પસંદ છે અને તેમને ફિલ્મો સાથે ઇશ્ક છે તે ફિલ્મની દુનિયામાં કદમ રાખવા માંગે છસ એન્ડ લોટ ઓફ ઇન કેરેકટરથી આ સેન્સર હ્યુમન એક જામર છવા અને હું ખુશ છું મારા પાત્રથી!

મંટોમાં કામ કરતા પહેલા તમે મંટો વિશે જાણવાની કોશિશ કરી હતી કે પહલે થી જ મંટો વિશે જાણતા હતા?

મંટો સાથે મારે જૂનો સબંધ રહ્યો છે જ્યારે હું કોજેલમાં હતો ત્યારે તેમની વિશે વાંચ્યું છે અને જેમ તમે કહ્યું કે ફિલ્મ કર્યા પહેલા જાણવાનો પ્રયત્ન કર્યો,તો એક ફિલ્મ કરી રહ્યા હોય તો અમુક શોર્ટ સ્ટોરી વાંચવાથી કઈ થવાનું નથી ઘણા મહિનો સુધી રિસર્ચ અને રિહર્સલ ચાલે આ ફિલ્મ માટે અમે મંટોની ઘણી બુક વાંચી તેમને લખેલ ચિઠિયા વાંચી એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કે જ્યારે આવી ફિલ્મ હોય છે તો એઝ એકટર એ હોય છે કે તમે તે પિરિયડને સમજો,જે જમાનાની ફિલ્મ છે તે જમાનામાં લોકો કેવી રીતે રહતે અને કેવી વાતો કરતા જ્યારે અમે મંટોના સેટ પર હતા તો મોબાઈલ કે સોશ્યલ મીડિયાનો બિલકુલ ઉપયોગ નહોતો કરતા,ખુબજ મુશ્કેલ હોય છે જ્યારે તમે નાઇટીન ફોરટીનની જિંદગી જીવી રહ્યા હોય,અને જ્યારે સુધી પાત્રની વાત છે તો મંટો શ્યામ મુંબઇમાં એક સાથે રહેતા હિય છે અમે તેમની વચ્ચે કઈ રીતની દોસ્તી હતી તે વિશે અને મેં ખાસ કરીને એ જાણવાની કોશિશ કરી હતી કે મંટો અને શ્યામ એજ હ્યુમન કેવા દોસ્ત હતા, ના ખાલી મંટો વિશે જાણવાની કોશિશ કરી,કોઈપણ સબંધી,દોસ્ત હોય છે તો હ્યુમન કનેક્શન હોય છે તેમનું રાજ જાણવું જરૂરી હોય છે મેં એજ કામ કર્યું!

તમે ’મર્દાનગી’જેવી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યા છે ક્યારેય લીડ હીરો માટે ઓફર આવી છે?

મારા ખ્યાલથી આ એક જૂનું ટાઇટલ રાખી દીધું છે હું દરેક ફિલ્મમાં લીડ કરું છું ’મર્દાનગી’જ્યારે મને મળી તો બીજું કોઈ લીડ કહે છે તે ફિલ્મમાં હું જે પેજને ઇસક્લોઝ કરું છું તેમનું ટર્મ છે ઈંડિઓ જે વિલનનું કામ કરે છે પરંતુ દિલ તેમનું હીરોનું હોય છે!

એક અભિનેતાની વ્યસ્ત લાઈફ હોય છે તમે કેટલા વ્યસ્ત રહો છો કારણ કે એક અભિનેતાને ઘણી મહેનત કરવી પડે છે ?

તમે ઘણો સારો સવાલ પૂછ્યો ઘણા ઓછા લોગો આવા સવાલ પૂછે છે કારણ કસ લોકોને લાગે છસ ફિલ્મ બસ બની જાય છે અમે મજે-લેતા બનાવી નાખીએ છીએ,તેઓ એ નથી સમજતા કે જેમકે અમે મંટોનું શૂટ કરવામાં છ મહિના લગાડ્યા ત્રણ મહિનાઓ સુધી રિસર્ચ લાગ્યું નવ મહિનાથી એક વર્ષ લાગે છે ફિલ્મની પુરી કરવામાં,વચ્ચે મિટિંગ હોય છે ફિટનેસ હોય છે,એક રેગ્યુલર જોબ કરતા કઠિન કામ હોય છે,અને મારું હાલમાં વ્યસ્ત શેડ્યુલ ચાલે છે.

દરેક કલાકરો બીજા કલાકર પાસેથી જવું શીખે છે તમે કોઈ કલાકર પાસેથી નવું શીખ્યું છે?

મને નવાજ પાડેથી ઘણું શીખવા મળ્યું છે જ્યારે મંટોનું શૂટ કરી રહ્યા હતા ત્યારે માણસ કેટલો પણ મોટો અભિનેતા બની જાય તેને બદલું ન જોઈએ,એક હંબલ્સ જો રહે છે.

Previous articleકિમ મિસાઇલ સેન્ટર બંધ કરવા રાજી : મૂન
Next article’સ્ત્રી’ની સફળતા પાર્ટીમાં શામિલ થઈ બોલીવુડ હસ્તીયા!