દરેક સ્ક્રીપ્ટની ચર્ચા આમિર સાથે કરતી નથી : સાન્યા મલ્હોત્રા

0
509

હોનહાર અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે હું મારી સમક્ષ આવતી દરેક સ્ક્રીપ્ટની ચર્ચા આમિર સર સાથે કરતી નથી. એણે આમિર ખાનની દંગલ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી.

’દંગલથી કારકિર્દી શરૃ કરી હતી એ વાત સાચી છે પરંતુ એનો અર્થ એવો નથી થતો કે દરેક ફિલ્મની સ્ક્રીપ્ટ અંગે આમિર સર સાથે મારે ચર્ચા કરતાં રહેવું. મારે જાતે નિર્ણય લેતાં પણ શીખવાનું છે’ એમ સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું.

સાન્યા હાલ પ્રથમ પંક્તિના ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખા કરી રહી છે. પ્રસિદ્ધ વાર્તાકાર ચરણજિત સિંઘ પથિકની ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મમાં બે સગ્ગી બહેનો વચ્ચે થતી સ્પર્ધાની વાત છે.

તારી દંગલની સહકલાકાર ફાતિમા સના શેખ આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ કરી હતી છે એથી કેવું લાગે છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here