ગણિત પ્રદર્શનમાં મંગલ મંદિર શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પસંદ

0
553

માણસા તાલુકાના સીઆરસી કક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન આજની શાળા નંબર ૨ માં યોજાયું હતું. જેમાં કુલ પાંચ વિભાગ ના પ્રદર્શનમાં આજોલ માં ચાલતી સંસ્કાર તીથની મંગલ મંદિર પ્રાથમિક શાળાએ ભાગ લેતા પોતાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાંથી આ શાળાની ગણિત પ્રદર્શનની કૃતિને તાલુકા કક્ષાએ પસંદ કરવામાં આવતા શાળા પરિવાર દ્વારા આ બાળ વૈજ્ઞાનિકો અને તેઓને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here