તક્ષશીલા સ્કુલ ખાતે ખેલમહાકુંભની વોલીબોલ સ્પર્ધા

0
579

આજરોજ તક્ષશિલા ખલે ખેલમહાકુંભ ભાવનગર જિલ્લા ઝોન-રની અંડર – ૧૪ અંડર -૧૭ અને ઓપન એઈજ ગૃપ ભાઈઓ તેમજ બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઓપન એઈજ ગૃપ ભાઈઓમાં નૈમિષારણ્ય કોલેજને રપ-૧૦, રપ-૦૮ના સીધા સેટએ હારવી તક્ષશિલા કોલેજ ચેમ્પિયન બનેલ અને અંડર-૧૪ એઈજ ગૃપમાં તક્ષશિલા વિદ્યાપીઠની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ. કાર્યક્રમમાં એ.પી.ઓ. વિશાલભાઈ જોશી, ઝોન કન્વીનર શરદ ગોહેલ  હાજર રહેલ તેમજ દરેક સ્કલના પી.ટી. ટીચર અને કોચે હાજરી આપેલ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here