કબડ્ડીમાં બી.એમ.કોમર્સ જિલ્લા ચેમ્પિયન

896

જિલ્લા રમતગમત કચેરી આયોજન શાળાકીય અંડર-૧૭ કબડ્ડી ભાઈઓની સ્પર્ધામાં તમામ ટીમોને હરાવીને બી.એમ.કોમર્સ હાઈસ્કુલની ટીમ જિલ્લા ચેમ્પિયન બની હતી. આ ટીમના પડધરીયા ધાર્મિકલ, વાજા વિવેક, ચૌહાણ સચિવ અને મકવાણા સચિન એમ ચાર ખેલાડીઓ રાજયકક્ષા માટે પસંદગી પામ્યા છે.

Previous articleબક્ષીપંચ મોરચા દ્વારા સફાઈ અભિયાન
Next articleતળાજાના વિદ્યાર્થીઓ પો.સ્ટે.ની મુલાકાતે