ત્રણ તલાક પર સરકારે લાવેલો વટહુકમ મુસ્લિમ મહિલાઓના વિરોધમાં : ઔવેસી

707

એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસાએ ત્રણ તલારના વટહુકમનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યુ કે, સુપ્રીમ  કોર્ટે કલમ ૩૭૭ અને ૪૯૭ને ગુનાની યાદીમાંથી  બહાર કરી હોય તો, ત્રણ તલાકને  ગુનાની યાદીમાં શા માટે સામેલ કરકવામાં આવી છે. ઓવૈસીએ કહ્યુ કે, મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ત્રણ તલાક પર લાવેલા વટહુકમને પરત લેશે?

જેથી સરકારના વટહુકમ વિરૂદ્ધ પડકાર  ફેંકવાની જરૂર છે. ઓવૈસીએ વધુમાં કહ્યુ કે, સરકારે લાવેલો વટહુકમ મુસ્લિમ મહિલાઓના વિરોધમાં છે. એક તરફ સરકાર મૂળભૂત અધિકારની વાત કરી રહી  છે. ત્યારે બીજી  તરફ સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

અસદુદ્દીન ઓવૈસાએ ત્રણ તલારના વટહુકમનો વિરોધ કર્યો છે.

Previous articleવડાપ્રધાન મોદી પણ કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન..!!
Next articleવિદેશી ગાયોનું દૂધ પીવુ લોકો માટે જોખમી હિ.પ્રદેશના રાજ્યપાલનું વિવાદિત નિવેદન