તરણ સ્પર્ધામાં પ્રથમ વિજેતા

600

હાલમાં તા.૧-૧૦-ર૦૧૮ના રોજ ભાવનગર નિલમબાગ સ્વીમીંગ પુલ ખાતે ગુજરાત રાજ્યના યોજેલ મહાકુંભ ર૦૧૮માં રેલ્વેના નિવૃત્ત સિનિયર કર્મચારી અને સીનીયર સીટીઝન યશવંતરાય જે. ભટ્ટે ૬૦ વર્ષથી ઉપરના ગ્રુપમાં પ૦ મીટર બેકની તરણ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતાની સિધ્ધિ મેળવેલ છે અને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર પણ મેળવેલ છે તેમજ હવે રાજ્ય કક્ષાએ યોજનાર સ્પર્ધામાં પણ પસંદગી મેળવેલ છે.

Previous articleગ્રીનસીટી દ્વારા જવાહર મેદાન પાસે ર૧ પેન્ટાફોરમ વૃક્ષોનું વૃક્ષારોપણ
Next articleદરજી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો