ચિત્રા ફુલસર વોર્ડમાં યોજાય ગયેલો સેવા સેતુ કાર્યક્રમ

835

ભાવનગર ચિત્રા-ફુલસર વિસ્તારમાં આજે સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાય.કમિશ્નર ગોવાણી, વહિવટી અધિકારી દેવાંગી મહેતા વિગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ૪૭પ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આધારકાર્ડ, આવકના દાખલા, સરકારની યોજનાકિય કામગીરી હાથ ધરાય હતી

Previous articleકેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યા
Next articleપાલિતાણામાં યુવાને ગળફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો