હેન્ડ બોલમાં બી.એમ. કોમર્સ રનર્સ અપ

591

ખેલ મહાકુંભ અંડર-૧૭ હેન્ડબોલ બહેનો જિલ્લાકક્ષાએ દ્વિતીય સ્થાન મેળવીને રનર્સઅપ બનવા બદલ બી.એમ. કોમર્સ હાઈસ્કુલની ટીમને રૂા. ર૪૦૦૦નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે.

Previous articleઅમરેલીના સાંસદે જનસંપર્ક સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Next articleઆવો જાણીએ યોજનાઓ, શેરી નાટક