તરણ સ્પર્ધામાં જીલ્લામાં દ્વિતિય ક્રમે

887

જીલ્લા કક્ષાના ખેલમહાકુંભ અંતર્ગત આજરોજ યોજાયેલ તરણ સ્પર્ધામાં પાલીતાણા તાલુકાના અનિડા (ડેમ) પ્રા.શાળાના શીક્ષક બારૈયા સામતભાઈ ગોવિંદભાઇ સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેને ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ. જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મળવવા બદલ શાળાના આચાર્ય શૈલેષભાઇ ગોહિલ દ્વારા અભિનંદન પાઠવેલ છે તેમજ પ્રાર્થના કાર્યક્રમમાં જાહેરમાં સન્માન કરી પ્રોત્સાહિત કરેલ.

Previous articleનવરાત્રી તહેવારના અનુસંઘાને જાફરાબાદમાં શાંતિ સમિતિની બેઠક
Next articleરાણપુરના દેવળીયા અને પાટણામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ