ખેલમહાકુંભમાં કુમારશાળાનું ગૌરવ

825

ખેલ મહાકુંભ રમતોત્સવમા કુમાર શાળા (માધ્યમિક વિભાગ) નિલમબાગ, ભાવનગરના  બાબરીયા નરેશ  ત્રિપલ જંપમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને સોલંકી હર્ષિલ ચક્ર ફેકમા જિલ્લા કક્ષાએ તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરતા બંન્ને ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને સમગ્ર શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.

Previous articleઢસાની પેઢીને એકસેલેન્સ એવોર્ડ અપાયો
Next articleવૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી