ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં

1145

ભારતીય પુરુષ હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પોલેન્ડને ૪-૨થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટરમાં શિવમ આનંદે પહેલી અને ૮મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. મનિંદર સિંહે ત્રીજી અને સંજયે ૧૭મી મિનિટમાં ૧-૧ ગોલ કર્યા હતા. હવે ભારતની ટક્કર આર્જેન્ટીના અને બાંગ્લાદેશ વચ્ચે થનારી બીજી ક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સાથે થશે. ભારતીય મહિલા હોકી ટીમે પુલ-એની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકાને ૫-૨થી હરાવ્યું હતું.

Previous articleચિત્રાંગદાને પણ ફિલ્મ માટે વસ્ત્રોને ઉતારવા કહેવાયુ હતુ
Next articleવિરાટ કોહલી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો