દામનગરમાં જીવંત રહેલો ભવાઈ વેશ

949

દામનગર શહેરમાં એક સો વર્ષ જૂનૂ ગરબી મંડળ પુરબીયા શેરી દ્વારા ભવાય મંડળનું મુક્ત નિર્દોષ મનોરંજન ખડખડાટ હસાવતા પાત્રો વિવિધ પ્રાચીન ઇતિહાસની સત્ય ઘટનાઓને જીવંત રાખતા પુરબીયા શેરી ગરબી મંડળ યુવાનો વેશભૂષા સાથે રાંનવઘણ, શાણી વિજાનંદ, સત્યવાન સાવિત્રી, રાજા ભરથરી, જેસલ જાડેજા સહિતની સત્ય ઘટના આધારિત સુંદર મુક્ત મનોરંજન ભજવતા પૂતબિયા શેરી ગરબી મંડળ ખાતે શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મનોરંજન માણવા કલાકો સુધી ઉભા રહીને મનોરંજન માણે છે અકડેઠઠ જન મેદની પુરબીયા શેરી ખાતે નવરાત્રી જોવા ઉમટી પડે છે અબાલ વૃદ્ધ બાળકો સહિત નાના મોટા સૌ કોઈ નિર્દોષ મનોરંજન મણિ ભારે ખુશી અનુભવે છે.

Previous articleકોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેકટના પ્રભારી તરીકે સંજયસિંહ ગોહિલની નિયુક્તિ
Next articleરાજુલાના યુવાને સ્વાઈન ફલુ રોગ સામે રક્ષણ આપતી અગરબતીનું નિર્માણ કર્યુ