મેં જોયેલ ઘટના પરથી ફિલ્મ બનાવી છેઃસ્નેહ તુલી

1226

હાલમાં નિર્દેશક સ્નેહ તુલી પોતાની આગામી ફિલ્મ ’દેખો એ હૈ મુંબઇ લાઈફ’ને લઈ ઘણી ચર્ચામાં છે અમે એ કહી દઈએ કે સ્નેહ તુલીની આ પહેલી ડેબ્યુ ફિલ્મ છે પરંતુ એક નિર્દેશક સિવાય એક પેન્ટર અને રાઇટર,મ્યુઝીક ડિરેક્ટરમાં પોતાનું મોટું નામ બનાવી ચુકી છે.

આ ઇન્ડસ્ટ્રીમાં દિગ્દર્શક તરીકે તમારી પહેલી ફિલ્મની કેવી રીતે શરૂઆત થઈ?

હું એક પેન્ટર છું દર વર્ષે એગ્નિબિશન યોજાય છે તાજ અને વિદેશોમાં,પેંટિંગ બાદ રાઇટિંગનું કામ કરવા લાગી,ત્યારબાદ મેં ઘણી બુક્સ લખી ’ધૂપ કા ટુકડા’,જિંદગી જિંદગી’આવી ઘણી મેજર બુક્સ લખી પછી કવિતા અને ગઝલની વધારે બુક્સ લખી સાથોસાથ ગઝલ પરથી ધૂન બનાવી અને મ્યુઝીક આલ્બમ બનાવ્યા. એક દિવસ ,પલકે’આલ્બમ બનાવી રહી હતી તેમના શૂટિંગ દરમ્યાન એવા સીન્સ સામે આવ્યા કે મેકઅપ મેન રાત્રે ભાગી ગયો ઘણી ઘટના બની અને સામે આવી મુંબઈ આવ્યા બાદ મેં જોઈએ ઘટના પર સ્ક્રિપ્ટ લખી અને મારા મિત્રોએ તે વિષય પર ફિલ્મ બનવાનું કહ્યું અને મેં આ ફિલ્મ બનાવી.

આ ફિલ્મ મેસેજ આપવા માટે બનાવી છે કે મનોરંજન માટે?

નહિ એક દમ લાઈફ હાર્ટડ ફિલ્મ બનાવી છે મેં કહ્યું જે શૂટિંગ દરમ્યાન એસિનડેટ થાય છે ત્યારે હું તેમને ધ્યાનમાં નહિતી લેતી એવું વિચાર્યું કે બોલીવુડમાં એવું તો ચાલ્યા કરે હીરો હિરોઇન ચક્કર,ઘણા એસિડેન્ટ થયા તે બધા અનુભવો મેં આ ફિલ્મમાં જોડ્યા છે કે કેમેરાની પાછળ શુ હોય છે રિલેશન કેવી રીતે બને છે પરદાની પાછળની લાઈફ શુ છે તેને રૂબરૂ આ ફિલ્મની કરાવશી.

ફિલ્મ માટે માર્કેટના મોટા સ્ટાર્સને લઈ બનવાનો વિચાર આવ્યો હતો?

એવું નથી કારણ કે એટલું બજેટ નહોતું અને જોખમ લેવા નહોતા માંગતા થોડા ઘરના પૈસા પણ લાગ્યા હતા,પછી કોઈ એમ ન કહે કે પૈસા ડૂબી ગયા આ ફિલ્મમાં પણ જાણીતા કલાકાર છે સરદ સક્સેના,નીરજ વોરા,પ્રીતિ જંગીયાની.

Previous articleસાજિદ ખાન મહિલાઓ સાથે અશ્લીલ મજાક કરે છે : દિયા મિર્જા
Next articleકોહલી વે.ઈન્ડિઝ સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની શકે