ગુજરાતના ૧૦૪ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરો, ખેડૂતોને વિમો આપો : પરેશ ધાનાણી

1031

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યુાં હતું કે, ચાલુ વર્ષે રાજ્ય ના મોટાભાગના વિસ્તારરોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજ્ય ના ૧૦૪ તાલુકાઓ કે જેમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્તજ વિસ્તા ર તરીકે જાહેર કરવાની જરૂર હતી.

ભાજપ સરકારે કિન્નાખોરી પૂર્વક રાજ્યતના ઓછા અને અનિયમિત વરસાદથી પીડાતા અને ગાંધીધામ કે જ્યાં  ચાલુ સીઝનનો વરસાદ ૨૬૪ મીમી થયો છે તેનાથી ઓછો વરસાદ થયો હોય તેવા ૩૯ તાલુકાઓને અછતગ્રસ્તા જાહેર ન કરીને અન્યાીય કર્યો છે. ગુજરાતના ૨૪૮ તાલુકા પૈકી આ ૩૯ તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાતના કુલ ૧૦૪ જેટલા તાલુકાઓ કે જેમાં ૧૯૮૮થી ૨૦૧૭ સુધીમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ થયો છે એવા તાલુકાઓ આજે ગુજરાતમાં અછતનો સામનો કરી રહ્‌?યા છે.

આ તાલુકાઓને પણ તાત્કાતલિક અછતગ્રસ્તઅ જાહેર કરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ વતી મારી લાગણી અને માંગણી છે.

ધાનાણીએ જણાવ્યું  હતું કે, ચાલુ ખરીફ સીઝનમાં અત્યંકત ઓછા અને અનિયમિત વરસાદને કારણે અને ક્યાેંક અતિવૃષ્ટિતને કારણે ગુજરાતમાં ૭૦% કરતાં વધુ વિસ્તા,રમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફાળ ગયો છે અને ખેડૂતોને ભારે મોટી નુકસાની સહન કરવી પડી છે. બે-ત્રણ વખતના વાવેતર પછી ઓછા-અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિધના કારણે ગુજરાતમાં મહત્તમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્યોી છે. જમીન ધોવાણ, પાક ધોવાણ, ઘર અને ઘરવખરીને થયેલ નુકસાનની સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધમ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફખળ નીવડી છે.

એકસાથે વરસેલો વરસાદ, પછી ક્યાં ક તબક્કાવાર જે ઉભા પાકોને બચાવવા માટે વરસાદની જરૂર હતી ત્યા રે તળમાં પાણી હોવા છતાં ઓછી અને અનિયમિત વીજળી મળવાને કારણે સિંચાઈના પાણીથી પાક બચાવવામાં ખેડૂત નિષ્ફયળ નીવડયો છે. ચાલુ વર્ષે કપાસ અને મગફળી સહિત જે ગુજરાતના મુખ્યત પાક અને અન્યડ ગૌણ પાકોનું ઉત્પાદન નહીંવત્‌ થવાની શક્યવતા છે. ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફઅળ નીવડયો છે ત્યાોરે ફરજીયાત પ્રિમિયમ વસુલનારી ભાજપ સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્ફઅળ નીવડી છે.

પાક વીમો મેળવવા માટે ક્યાં ક સામાન્યા ખેડૂતોને ધિંગાણું કરવું પડે, ન્યાપયપાલિકાના દરવાજા ખખડાવવા પડે તેવી પરિસ્થિાતિનો સામનો આજે જગતનો તાત કરી રહ્‌?યો છે. આ કામગીરી દરમ્યાખન વીમા કંપનીઓએ રાજ્યિ સરકારમાં દખલગીરી કરીને પાક વીમો ચૂકવવામાંથી બચવા માટેનું ષડ્‌યંઓત્ર રચ્યું . નીચી એવરેજ લાવવા માટે વધારાના ૨૦ પાક અખતરા લેવા માટેનો પરિપત્ર કરાયો એ ભાજપની રાજ્યય સરકાર અને વીમા કંપનીઓના મેળાપીપણાની ચાડી ખાય છે.

સમગ્ર સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તાંરોમાં ઓછા અને અનિમિયત વરસાદથી સંપૂર્ણ રીતે નિષ્ફેળ ગયેલ મુખ્યન અને ગૌણ પાક, જેનો પાક વીમો ચૂકવવાથી બચવા માટે વીમા કંપનીઓની શરણાગતિ સ્વીયકારીને ભાજપ સરકારે જમીનની હકીકતો અવગણવા માંડી અને ઈરાદાપૂર્વક ખેડૂતોને પાક વીમે ન ચૂકવવો પડે તે માટે વધારાના ૨૦ ઉતારાઓ લેવા માટેની સૂચના આપી છે. આનાથી આવતા દિવસોમાં જગતનો તાત કે જેને પરાણે પ્રિમિયમ ભરીને અધિકારનો પાક વીમો લેવાથી વંચિત રહેવું પડે તેવી સ્થ્િોતિ ઉભી થઈ છે.

રાજ્યો સરકાર દ્વારા ખરીફ-૨૦૧૮માં મુખ્યમ અને ગૌણ પાકના પાક અખતરાઓ સ્થાણનિક, સામાજીક, રાજકીય આગેવાનોને સાથે રાખીને નિષ્પીક્ષ રીતે લેવાય અને ખેડૂતોને ત્વથરિત પાક વીમો ચૂકવવામાં આવે તેવી સમગ્ર કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.

Previous articleબેરોજગારી-પેટ્રોલના ભાવવધારાથી પ્રજાનો રોષ ખાળવા મુખ્યમંત્રી ખોટા નિવેદનો કરે છે : શક્તિસિંહ ગોહિલ
Next articleકલ્ચરલ ફોરમમાં નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી