ખેલમાકુંભ હોકીમાં જિલ્લામાં પ્રથમ નંબર

737

સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રા.વિ.) જીઆઈડીસી ચિત્રા ખેલમહાકુંભમાં હોકી ભાઈઓ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. એક શાળાની આખી ટીમ રાજયકક્ષાએ રમવા માટે જશે. આ ટીમમાં દરેક ખેલાડીને રૂા. ૩૦૦૦ લોખે કુલ ૪૮૦૦૦ રૂા. પુરસ્કાર મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયાએ તેમજ વામજા દક્ષાબેન તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી સંસ્થાના સંચાલક કે.પી.સ્વામીએ આ સિદ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleમહુવાના મોટી વડાળ ગામે ચામુંડા માતાના મઢેની નવરાત્રીની ઉજવણી
Next article૬૦ બહેનોને વિનામુલ્યે આખા આટાના સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો