રાજુલા ન.પા.ના છુટા કરાયેલા સફાઈ કામદારો દ્વારા ગાંધીનગરમાં રજુઆત

748

રાજુલા નગરપાલિકાના ૧૦૬ સફાઈ કામદારોને છુટા કરી દેવાતા સફાઈ કામદારોના યુનિયન પ્રમુખ સહિત ડેલીકેટ વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા કેબીનેટ મંત્રી ઈશવરભાઈ પરમાર પાસે રજુઆત કરી.

રાજુલા નગરપાલીકામાં ઘણા વર્ષોથી સફાઈ કામદારો રાજુલા શહેરની ગંદકી સાફ કરી રહ્યા હોય તેમાં તેના પરિવારનો ચુલો સળગતો હોય અને તેવા સફાઈ કામદારો ૧૦૬ને નોકરીમાંથી છુટા કરી દેવાતા તમામ સફઈા કામદારો દ્વારા નગરપાલિકા મથકે ઉપવાસ પર બેરા છોકરાઓ સહિત બેસી ગયેલનું સમાધાન થઈ ગયેલ અને ૧૩૦ સફાઈક ામદારોમાંથી ૧ૅ૦૬ સફાઈ કામદારોને પુનઃ નોકરીએ રાખી રૂા. પ૦૦૦ના પગારદાર તરીકે પરત રાખીલીધેલ જેને ર મહિના પગાર ૧૦૬ કદમારોને નહીં મળતા અને પગાર માંગણી કરતા તમામ સફાઈ કામદારોને ફરી પાછા છુટા કરી દેવાતા આખરે સફાઈ કામદાર યુનિયન પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ અરવિંદભાઈ જાંપડીયા, હરીભાઈ ચૌહાણ, વિજયભાઈ ચૌહાણ, આશીષભાઈ સહિત રાજુલા વાલ્મીકી સમાજના સફાઈ કમાદાર ડેલીકેટ કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર પાસેપ ોતાના બાળ બચ્ચા સહિતના પરિવાર સામે ગંભીરતાપુર્વક મળે તેવી ગાંધીનગર ખાતે રૂબરૂ અજુઆત કરેલ.

Previous articleસ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરના વિરમેધનગરમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
Next articleબોટાદ-ગઢડામાંથી ૧ર.ર૩ લાખનો ગેરકાયદે ઈંધણનો જથ્થો ઝડપાયો