તા.૨૯-૧૦-ર૦૧૮ થી ૦૪-૧૧-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1904

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો શુભ તહેવારોમાં શુભ વિચારો અને શુધ્ધ ભાવના કેળવવાનું સુચવે છે. રાહુ ગુરૂનો બંધન યોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપે છે જે નિરાશા અને નિષંફળ આપી શકે છે. ધીરજ ધરશો તો ટુંક સમયમાં જ શુભ પરિવર્તન મળશે.  મીલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં લાભ રહેશે. જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.  આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગર્હના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતનારો તહેવારોના શુભ દિવસોમાં કાર્ય સફળતા જરૂર મળશે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. કપરા કાર્યોને પણ સરળ બનાવીશ કો માત્ર જે મળશે તે મંદગતીએ મળશે. તે ઉતાવળો સ્વભાવ અને વધુ અપેક્ષા નિરાશા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના સહકાર મળશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો દિપાવલીના શુભ તહેવારોની શુભ શરૂઆત થઈ રહી છે. તેથી માત્ર આ સપ્તાહમાં ધીરજ અને વાણીવર્તનમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. કાર્ય સફળતાના યોગ ટુંક સમયમાં જ મળશે. આ સમય જે છે તે સાચવવું જરૂરીબ નશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં થોડા સમય ધીરજ ધરવી પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. સંતાનોના પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે.  આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી  માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સમય સંજોગો અને શક્તિનો સદઉપયોગ કરવાનું સુચવે છે. સંપુર્ણ સપ્તાહ મહત્વના કાર્યોને પુર્ણ કરવા જરૂરી છે. તો જ દિવાળીના તહેવારોનો આનંદ મેળવી શકશો. કારણ કે દોઢ માસ માટે મંગળગ્રહનો બંધનયોગ ભવિષ્યમાં જ મળી રહ્યો છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં પ્રગતી થશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફમળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દિવાળીના તહેવારોમાં રાશી પત્તી સુર્ય અને શુક્રનાર આર્શીવાદ મળે છે. તેથી કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશો. માત્ર દરેક કાર્યો સ્વહસ્તે જ કરવા જરૂરી બનશે. પરાવલંબી બનશો તો નિરાશા અને વિશ્વાસઘાત બન્ને મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનમાં પ્રતીષ્ઠામાં વૃધ્ધી થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર શનીગ્રહની પનોતીનો કપરો સમય યથાવત પ્રગતિમાં અવરોધ આપી શકે છે.ત ેમ છતા દિનપ્રતી દિન અન્યગ્રહોની પ્રબળતા કપરા કાર્યોને સરળ બનાવીને આત્મવિશ્વાસમાં વૃધ્ધી કરશે અને દિવાળીના શુભ દિવસોમાં આનંદ ઉત્સાહ જળવાઈ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં શ્રધ્ધા વધશે.  આપના માટે શનિવારના વ્રત અને શનીચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે શુભ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્યગ્રહનું ભ્રમણ અને મંગળ કોરનો યાથવત અશુભ બંધનયોગ વધુ પડતો આત્મ વિશ્વાસ અને જીદ્દી સ્વભાવના ત્યાગ કરવાનું સુચવે છે તેમ છતાં દિવાળીના શુભ તહેવારોમાં મંગળગ્રહનો બંધનયોગ પુર્ણ ભવિષ્યમાં જ થશે. મિલ્કત  અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પતની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે રવિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય શુક્રના અશુભ બંધન યોગના સમયમાં પણ રાશીપત્તી મંગળ ગ્રહના આર્શીવાદથી દરેક કાર્યોમાં સફળતા આપને મળતી રહેશ. પણ થોડા સમય પછી મંગળગ્રહ પણ બંધનયોગ આપશે તેથી શુભ દિવસોનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે નમ્રતા કેળવવી જરૂરી બનશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટેશ નિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ ગુરૂ બુધ ગ્રહનો બંધનયોગ તહેવારોના શુભ દિવસોમાં દરેક રીતે સાચવવાનું સુચન કરે છે તેમ છતા થોડા સમયમાં પરાક્રમ સ્થાનમાં મંગળગ્રહના આર્શીવાદથી અચાનક કાર્ય સફળતાના યોગ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો- સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે, આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે  પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કારણ વગરના કાર્યભાર અને કલ્પનાઓના ત્યાગ કરશો તો તહેવારોનો આનંદ અને કાર્ય સફળતા બન્ને મેળવી શકશો. માત્ર મૌન બનીને એકાગ્રતા કેળવવાથી ન ધારેલી સફળતા મેળવી શકશો. નવા કાર્યોનું આયોજન સફળ થશે.  મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો સાથે વિશ્વાસ કેળવવાથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દિવાળીના શુભ તહેવારોની શરૂઆત શુભ રહેશે. નસીબ કર્મ અને ભાગ્ય સ્થાનની સાથે થોડા સમયમાં જ ઘણા મહિનાથી મંગળગ્રહનો બંધનયોગથી મુક્તિ મળશે. તેથી કાર્ય સફળતાના યોગ મળશે. ઘણા સમય પછી હાશકારો મળશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં હજુ થોડો સમય ધીરજ ધરવી પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોથી ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળીશ કે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ તહેવારોના શુભ દિવસોમાં વધુ પડતી અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. કારણ કે સુર્ય શુક્રની સાથે ટુક સમયમાં મંગળગ્રહનો બંધનયોગ પ્રતિકુળતામાં વૃધ્ધ કરે છે. તેથી જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી  જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં નિરાકરણ લાવવું જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા માંગી લેશે. સંતાનોના કાર્યોમાં લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને મુસાફરીથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટડે પ્રતિકુળ સમય મળી શકે છે.

Previous articleયુવા પ્રતિભાને ઉજાગર કરતા રંગારંગ યુથ ફેસ્ટીવલનું સમાપન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે