એબીવીપીના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

651

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં યોજાનાર સેનેટ સભ્યોની સામાન્ય ચૂંટણી સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા વાઘાવાડી રોડ પર આવેલ શિવ બ્લેસીંગ-૩ ખાતે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન પ્રસંગે મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleબરવાળામાં એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત
Next articleગ્રંથાલય દ્વારા રેલી સહિત કાર્યક્રમો