મૌની રોય રણબીર સાથેની ફિલ્મને લઇ ખુબ ઉત્સાહિત

1105

મૌની રોય  ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ  હવે પોતાની રણબીર કપુર સાથેની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તે રણબીર કપુરને પોતાના ફેવરીટ સ્ટાર તરીકે પણ ગણે છે. ગોલ્ડ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કર્યા બાદ તેની પાસે સતત સારી ફિલ્મ આવી રહી છે. મૌની બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી  છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ હતી.  તે હવે રણબીર અને જહોન અબ્રાહમ સાથે કામ કરવા જઇ રહી છે. એક ફિલ્મ તે રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે.   મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ હતી.

Previous articleસિયેના મિલર સાથે સંબંધ મામલે બ્રાડ પીટ હજુ મૌન
Next articleઆમિર ખાન બહુમુખી પ્રતિભા ધરાવે છે : અમિતાભ બચ્ચન