ભાવનગર યુવાન બારોટ સમાજ આયોજીત બારોટ સમાજની ડીરેકટરીનું આગેવાનો દ્વારા વિમોચન કરાયું

0
467

વહીવંચા બારોટ સમાજનું સ્થાનિક લેવલથી રાષ્ટ્રલેવલ સુધી મહા સંગઠન થઈ રહ્યું છે ત્યારે યુવા શક્તિ આગળ આવી ચાર ચાંદ લગાવી રહ્યો છે. જેમાં રાજકોટ યુવા બારોટ સમાજ દ્વારા દોઢ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજની વાડી યુવાનોના લોક લાડીલા નેતા કનકભાઈ દ્વારા મુખ્યમંત્રી અને મોરારીબાપુ સહિતની હાજરીમાં અનેક બારોટ સમાજના આગેવાનો દાતાઓ બની વહીવંચા બારોટ સમાજની વાડીનું લોકાર્પણમાં આંખો બારોટ સમાજ તેના જુના ૧૮મી સદીના ગોળ, વાડા, તોડી મહાસંગઠન તરફ જઈ રહ્યો છે અને રાષ્ટ્રીય વંશાવલી સંસ્થા સદસ્યતા અભિયાન પણ યુવાનો દ્વારા જ દરેક જીલ્લા તાલુકામાં જોરશોરથી થઈ રહ્યું છે. બાદમા દરેક જીલ્લા તાલુકાની કારોબારી પ્રદેશ પ્રમુખ શંભુજી રાવના હસ્તે થવા જઈર હી હોય ત્યારે ભાવનગર યુવા બારોટ સમાજે વહીવંચા બારોટ સમાજના સંગઠનને વેગ આપવા ભાવનગર જિલ્લાની ડીરેકટરી તેની યુવા ટીમ દ્વારા અથાગ મહેનત કે જીલ્લા તાલુકા અને ગ્રામ્ય લેવલે ઘર ઘર સુધી પહોંચી ઘર દીઠ તેના ફોર્મ ભરી આખા જિલ્લાની ડીરેકટરી તૈયાર કરી અને તા. ૪-૧૧ના રોજ ભાવનગર ખાતે રાજકોટ બારોટ સમાજના સંત શિરોમણી પૂજય શાંતિદાસ બાપુ તેમજ ખ્યાત નામ ગુલાબદાન બારોટ, વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સક્રિયા કાર્યકર અમરૂભાઈ બારોટ રાજુલા પ્રેસ પ્રતિનિધિ રાજુલા ખ્યાતનામ જીગ્ન્શ કવિરાજ દાતા ધીરજભાઈ ખરવડ હોનહાર રાજકોટ યુવા બારોટ સમાજ પ્રમુખ કનકભાઈ બારોટ, ભાવનગર યુવા બારોટ સમાજ પ્રમુખ વિજયભાઈ બારોટ, મહામંત્રી કીસન બારોટ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ બારોટ, ખજાનચી નરેન્દ્ર બારોટ દ્વારા દરેક જીલ્લા તાલુકાની  સંગઠન યુનિટી રાજુલા યુવા બારોટ સમાજ રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ જુનાગઢ સુતપુરાણી ભાવનગર યુવા બારોટ સમાજ દ્વારા વિમોચન સન્માન સમારોહ સુતપુરાણી બારોટ સમાજ યુનિટિ જામનગર, પોરબંદર, બોટાદ બારોટ સમાજ દિનેશભાઈ બારોટ, ગઢડા બારોટ સમાજ હરેશભાઈ સોઢાતર, સમારોહ ભોજનના દાતા ભીખુભાઈબ ારોટ રાજુલા, બારોટ સમાજ પ્રમુખ ધનશ્યામભાઈ બારોટ મહુવા, વંશાવલીના જિલ્લા કાર્યકર રમેશભાઈ બારોટ, અમરેલી બારોટ સમાજ, પોરબંદરના ખ્યાતનામ મણીયારો મુળુભાઈ બારોટ, બારોટ વંદના યુનિટિના ટીણાભાઈ લખમણભાઈબાપુના ભત્રીજા, નીરવ બારોટ  અમદાવાદથી રાજેશ બારોટ, ધમભા બારોટ, કચ્છથી રાજભા બારોટ, પલરાજભાઈ બારોટ, લોક સાહિતયકાર સાગર બારોટ તળાજા તાલુકા બારોટ સમાજ પ્રમુખ મહેશભાઈ ભાવનગર બારોટ સમાજ પ્રમુખ અરૂણભાઈ બારોટે આપેલ તમામ બારોટ સમાજના ધુરંધર આગેવાનોનું અભિવાદન કરી વિમોચન અને સન્માન સમારોહને દીપાવી દીધો જે અન્યોને પ્રેરણાદાયક બન્યો તેના આયોજકોને ચારેય દીશાથી તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ સહિતે અભિનંદનની વર્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here