જિ.પં.આયુર્વેદ શાખા, આઈએમએ દ્વારા પૂજન

0
897

આયુર્વેદ ડોકટરોનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે ભાવનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયત ખાતે તેમજ આઈએમએ દ્વારા શિવશક્તિ હોલ ખાતે ભગવાન ધનવંતરી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડોકટરો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે ધનવંતરીનું પૂજન અર્ચન કરીને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here