આગામી રર થી ગાંધીનગરમાં ઇ-મેમો ફરી શરૂ!

1240

ગાંધીનગરમાં ફરી એકાર રર નવેમ્બરથી ઈ-મેમો શરુ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ છે. વાહનચાલક વાહન નંબર ચેડા, સીટબેલ્ડ, હેલ્મેટ, બ્લેકફીલ્મ, જેવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને ઈ-મેમો દ્રારા દંડ ફટકારાશે. પરંતુ લોક લાગણી મુજબ ઈ-મેમો શટલીયા -ખીચોખીચ ભરેલા વાહનો જે કાયદાનું ઉલ્લંઘન કરે છે. તે કેમેરામાં કેમ દેખાતા નથી? અને તેમને શા માટે દંડ ફટકારાતો નથી. ફકત સામાન્ય નાગરિકને જ આ નિયમો શા માટે પાાળવાના જેવા પ્રશ્નો ફરી એકવાર ઉભા થાય છે.

સરકારી અધિકારી, નેતાઓ અને ખુદ પોલીસ સ્ટાફ પણ છડે આમ કાયદાનો ભંગ કરતાં જોવા મળે છે. તેમને કયારે સીસીટીવીથી દંડ કરાશેે.

Previous articleગુલાબી ઠંડીનું રાજ્યમાં ઘીમા પગલે આગમન, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર
Next articleપાકિસ્તાની મરીને ૨ બોટ સાથે ૧૨ ભારતીય માછીમારોનું કર્યુ અપહરણ