સાહસ એકેડેમી દ્વારા સન્માન સમારોહ

1233

સાહસ એકેડમી દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નવા રતનપર ખાતે સન્માન સમારોહ તથા ભૂમી પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકુતબેન મકવાણા, જિલ્લા સદસ્ય અરવિંદભાઈ ધરમશીભાઈ મકવાણા, માધાભાઈ ડાભી, રસીલાબેન, શોભાબન ડાભી, દિનેશભાઈ સોલંકી, સંજયભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleજલારામ જયંતિની તડામાર તૈયારીઓ…
Next articleઉપાશ્રયોમાં જ્ઞાન પંચમીની ઉજવણી