સિંગાપુરઃ આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સમિટમાં હાજર રહ્યાં મોદી, હૈકાથન વિજેતાને આપ્યાં એવોર્ડ

529

વડાપ્રધાન મોદી બે દિવસની સિંગાપુરની મુલાકાતે છે. ગુરૂવારે તેઓ આસિયાન-ભારત ઈનફોર્મલ બ્રેકફાસ્ટ સમિટમાં હાજર રહ્યાં. તેઓ ઇસ્ટ એશિયા સમિટમાં પણ ભાગ લેશે. મોદીએ ભારત-સિંગાપુર હૈકાથન ૨૦૧૮ના વિજેતાઓને પુરસ્કાર પણ આપ્યાં. બુધવારે મોદીએ ત્રીજા સિંગાપુર ફિનટેક ફેસ્ટિવલને સંબોધન કર્યું હતું. અહીં સંબોધન કરનારા મોદી કોઈપણ દેશના પહેલાં રાષ્ટ્રાધ્યક્ષ છે.

Previous articleકોંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે
Next articleહિમાચલના મનાલી-નારકંડામાં પહેલી હિમવર્ષા, પારો શૂન્યથી નીચે પહોંચ્યો