બાબરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ

789

બાબરા ખાતે સરકાર દ્વારા ટકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ જિલ્લા કલેકટર આયુષ ઓકનું સીધું નિરીક્ષણ દરેક વિગતો અંગે વહીવટી તંત્ર સતર્ક બની રહે તેવી સૂચના આપતા જિલ્લા કલેકટર આયુષ ઓક બાબરા માર્કેટયાર્ડ ખાતે પધારી ટેકાના ભાવથી મગફળી ખરીદ થયાની દરેક બાબતો પર સરકારની સીધી દેખરેખ સતત મોનિટરીગ રાખતું સ્થાનિક તંત્ર ખેડૂતો વેપારીઓઓ સહિત સ્થાનિક અગ્રણી માર્કેટયાર્ડના હોદેદારો સહિત ખૂબ મોટી સંખ્યા લોકોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો.

 

Previous articleઅંગ્રેજી વિષય પર દેવેન્દ્રભાઈનું વ્યાખ્યાન
Next articleગારિયાધારના ચોમલ ગામ પાસે શેત્રુંજીની મુખ્ય લાઈનમાં ભંગાણ