રળિયાણા ગામે પિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત કથામાં જીતુ વાઘાણીની હાજરી

667

ગઢડા તાલુકાના રણીયાળા ગામે ચાલતી સર્વ જ્ઞાતિના ૪૦૦ પિત્રુના મોક્ષ માટે ભાગવત કથામા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી આયોજકોને શુભેચ્છા પાઠવી હતી   બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે વિરાણી પરીવાર દ્વારા ગામના સર્વ સમાજના પિત્રુના મોક્ષ માટેની ભાગવત કથા ૧૧ નવેમ્બર થી શરૂ છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી રણીયાળા ગામે કથામા હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે આયોજકો દ્વારા જીતુભાઈને ઘોડા પર બેસાડી ને સ્વાગત કર્યું હતું જયારે રાજયમાં આ પ્રથમ ભાગવત કથા છે જે સર્વ સમાજના પિત્રુના મોક્ષ માટે ભાગવત કથા યોજવામાં આવી હોય તેમ કહી આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleચાઈલ્ડ લાઈન સે દોસ્તી વીકની ચાલતી ઉજવણી
Next articleબોટાદ જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર હરેશ સોઢાતરનું રાજીનામું