ભાવનગર ગોપાલક સમાજ દ્વારા ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

0
570

સમગ્ર ભાવનગર ગોપાલક(ભરવાડ)સમાજ દ્રારા ઓપન  ટેનીસ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા આગેવાનો ભરતભાઈ બુધેલીયા,ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ લાલભા,પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ ના પ્રમુખ જયદેવસિંહ બી ગોહિલ, વાળાભાઈ, ભગવાનભાઈ સાટીયા મેરાભાઈ કસોટીયા ,નેમિનાથ ભગત, નિલેશ ભગત વિજયભાઈ આલગૉતર, લાલાભાઈ બ્લુહીલ હૉટલ,દેવાભાઈ સાટીયા, વગેરે આગેવાનો હાજર રહી ખેલાડી મિત્રો ને પ્રોત્સાહીત કર્યા હતાં…જેમા માલધારી સમાજના આગેવાનો દ્વારા  બોલવાની તક આપી તેમજ માલધારી સમાજના ક્રિકેટર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મેહુલભાઈ જોગરાણા, ગીરીશભાઈ આલગૉતર,ભરતભાઇ મેર, સાજણભાઈ ચોસલા, મુકેશભાઈ કાનમીયા  જગદીશ મેર જલા ભાઈ ભરવાડ અજય ભાઈ ભરવાડ દ્વારા આયોજન કારવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here