કડી સ્કૂલના ચાર વિદ્યાર્થીને કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ

780

બેંગ્લોર ખાતે યોજાયેલી ૨૦મી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશીપમાં જે.બી.પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ અને શેઠ સી.એમ. શાળાના બે વિદ્યાર્થીઓ એ ભાગ લઈ બે બ્રોન્ઝ મેડલ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.

જેમાં જે. બી. પ્રાથમિક શાળાના સ્મિત ઠક્કર (બ્રોન્ઝ) અને યુવરાજ ઝાલા (સિલ્વર) તેમજ શેઠ સી.એમ. વિદ્યાલયના વિરલ ભાવસાર (બ્રોન્ઝ), વૈભવ કુંપાવત (બ્રોન્ઝ) મેડલ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

Previous articleગાંધીનગરમાં ઠેર ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા
Next articleપાટનગરના નવા મહિલા મેયર ૨૬મી પહેલાં પદ ગ્રહણ કરી શકશે નહીં