રાંધેજા ગામેથી રૂ. ૧પ,રપ૦/- જુગારની પેથાપુર પોલીસની રેડ

993

પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીૅગમાં હતા ત્યારે બાતમી મળેલ કે રાંધેજા ગામે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતાં નિલેશ આત્મારામ નાયી, નિલેશ કનુભાઈ પટેલ, અશોક બેચરભાઈ પટેલ, લાલાજી વેરાજી દરબાર, અનીલભાઈ રમેશભાઈ પટેલ, ધવલસિંહ કનુસિંહ પરમાર, દરશથજી રણછોડભાઈ ઠાકોર, સંજયભાઈ રમણભાઈ વ્યાસ અને બાલાજી પુંજાજી પઢાર તમામ રહે રાંધેજાનાઓ જુગાર રમતા અંગઝડતીમાંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો કુલ રૂ. ૮૮ર૦/- ની તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ. ર૪૩૦/- મળી કુલ રોકડ રૂ. ૧૧રપ૦/- તથા મોબાઈલ નંગ પ કિ. રૂ. ૪૦૦૦/- મળી કુલ રૂ. ૧પરપ૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી સફળ રેડ કરવામાં આવેલ હતી.

Previous articleભૂસા ભરેલા ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપાયો
Next articleરાયસણ ખાતે બ્રહ્માકુમારીના દશમાં વાર્ષિકોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો