અનિતા હસનંદાની રેડ્ડીએ જયપુરમાં એગ્સપ્લોરનું નવું આઉટલેટ લોન્ચ કર્યું!

0
356

એગ્સપ્લોરની નવી શાખા હાલમાં જયપુરમાં વૈશાલી નગરમાં લોંચ કરવામાં આવી હતી જ્યાં ટેલિવિઝનની સુંદર અભિનેત્રી અનીતા હસનંદાની  રેડ્ડી અને એગ્સપ્લોરના માલિક ચંદ્રેશ કોઠારી,રાકેશ રાઠી અને કૃષ્ણ રંદરની ખાસ ઉપસ્થિતી જોવા મળી હતી લોચિંગ દરમ્યાન અનીતા હસનંદાની રેડ્ડીને કહ્યું હતું કે “આ પ્રકારનું આઉટલેટ કરવું સ્વાસ્થ્ય આહારને ઉપહાર કરવો ઉત્તમ પહેલ છે એગ્સપ્લોરના લોચિંગ અવસર પર મને ઘણી ખુશી થઈ કે આ એક સ્વાસ્થ્ય આહાર પ્રદાન કરશે”

એગ્સપ્લોરના માલિક ચંદ્રેશ કોઠારીએ જણાવ્યું હતું કે “અમને ભરોસો છે કે એગ્સપ્લોરની ડિસેસ જયપુર વાસીઓને ઘણી પંસદ આવશે અને તેમને અલગ સ્વાદ ટેસ્ટ કરવાનો મોકો મળશે”

એગ્સપ્લોર એક માત્ર ફૂડ રેસ્ટોરન્ટ છે જે ઈંડા પાવભાજી,નાચોજ હીવન,ફ્રેચ ક્રાઇજ જેવી અનેક રેસિપીની સેવા આપે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here