દિતિ બુઢ્ઢાથોકી નેપાળની સૌથી હોટ અભિનેત્રી!

0
559

અદિતિ બુઢ્ઢાથોકી નેપાળની સૌથી હોટ અને લોકપ્રિય અભિનેત્રી અને મોડેલ છે જેમને નેપાળી ફિલ્મોમાં પોતાની બેહતરીન ભૂમિકા ભજવી છે અને તેઓ છેલ્લે નેપાલી ફિલ્મ ’ક્રી’માં લોકપ્રિય અભિનેતા અણમોલ કેસી સાથેનજરે ચડી હતી.આ સિવાય તેઓ જોય પપૈયાની બ્રાન્ડ એમ્બેસેડર છે.

તથા લોકપ્રિય સિંગર રફતાર સાથે ’ગલ ગોરીયે’વિડ્‌યો પણ કર્યો છે

અદિતિ સેટ નિયમોનું પાલન કરતી નથી અને તેની પોતાની ફેશનની અલગ સમજ છે.અને તેઓ સુંદર પોશાક પહેવાનું પસંદ કરે છે અને તેવું કોઈ પણ પોશાક નથી જેમાં તેઓ સુંદર ન દેખાય તેઓ માત્ર નેપાળની સૌથી હોટ અને સુંદર અભિનેત્રી માનવામાં આવે છે અને તેઓ સુંદર દેખાવ માટે ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને સ્વસ્થ ખોરાક લે છે એ સિવાય તેઓ અઠવાડિયામાં ચાર દિવસ ઝુંબા અને યોગ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here